Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જંબુસર નગરપાલિકાના વિસ્તારોમાં કચરો ઉપાડવા સહિત સ્વચ્છતાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

Share

જંબુસર નગરપાલિકાના વિસ્તારોમાં કચરો ઉપાડવા સહિત સ્વચ્છતાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

ભરૂચ – રવિવાર- ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ બાદ તંત્ર દ્વારા સાફસફાઈની કામગીરી વેગવાન બનાવવામાં આવી છે. જંબુસર નગરપાલિકા ખાતે સફાઈ કામગીરી માટે પ્રશાસન દ્વારા ટ્રેક્ટર અને જેસીબી મશીનો સાથેની સફાઈ કામદારોની ટીમને કામગીરી સોંપવામાં આવી છે.

Advertisement

જંબુસર ખાતે વિવિધ ટીમો દ્વારા આયોજનબદ્ધ રીતે સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં વરસાદે વિરામ લેતા રોગચાળો ન ફેલાઈ તે માટે વિશેષરૂપે સાફસફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.


Share

Related posts

સેવા સુરક્ષા શાંતિ એ જ અમારો ધર્મ : ભરૂચ પોલીસ.

ProudOfGujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિદ્યાર્થીઓને વાહક જન્ય રોગ નિયંત્રણ અંગે માહીતી અપાઇ.

ProudOfGujarat

ભરૂચ તવરા રોડ પાસે ખુલ્લી જગ્યામાં અચાનક આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!