Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવયુગ વિદ્યાલય જંબુસરમાં શાળાની વિદ્યાર્થીની દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ

Share

 

નવયુગ વિદ્યાલય જંબુસરમાં 77 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાળાની વિદ્યાર્થીની જાંબુ જીલ ધર્મેશભાઈ દસમા ધોરણમાં ૯૬ ટકા પરિણામ લાવ્યા હતા તેમના હાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે.
શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર વખત વખત શાળામાં નવા નવા પ્રયોગો કરી શાળાને સફળતાના શિખરો સર કરાવ્યા છે તેમાંનું આ એક અનોખો નિર્ણય સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , વાલીશ્રી ઓને તથા જાહેર જનતાને સવારે 8: 30 થી 10 કલ્લાક સુઘી ભાવ સભર આમંત્રણ આપેલ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : લોકડાઉનમાં તબલાં વગાડી સેલ્ફ ડીસીપ્લીનમાં રહેતો બાળક સ્વરમંથન ગાંધી.

ProudOfGujarat

ઉમલ્લા તથા રાજપારડી ચારરસ્તા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ પર ઉડતા ડસ્ટથી સ્થાનિકો પરેશાન…

ProudOfGujarat

લીંબડી શાકમાર્કેટમાં તંત્રની એસીકી તેસી કરતા વેપારીઓ : કોરોના વેચવા બેઠા હોય તેવા જવાબો વેપારીઓ પાસેથી મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!