Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકામાં વિવિધ રસ્તાઓનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયું

Share

ઉમરપાડા તાલુકામાં વિવિધ રસ્તાઓનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયું

વાંકલ ::

Advertisement

ઉમરપાડા તાલુકામાં આવેલ ચાર રસ્તાઓ જેવાકે વાડી થી રેટા 105લાખ, સેલવાણ થી બિલવણ રોડ 87.50લાખ,સેલવાણ અપ્રોચ રોડ 80લાખ, વાડી મેઈન રોડ થી કેલીકુવા ફળીયા તરફ જતા રિસર્ફીગ રસ્તા માટે 80લાખ આમ વિવિધ ચાર રસ્તા ઓના કામો માટે 2.49કરોડના ખર્ચે લોકાર્પણ કાર્યકમ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કાર્યકમમાં આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Share

Related posts

મોહરમ નિમિત્તે ભરૂચમાં ટ્રાફિક પ્રતિબંધ અને રૂટ ડાયવર્ઝન, જાહેરનામું પ્રસિદ્ધ

ProudOfGujarat

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર બહેન ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઈનાં રક્ષણની કામનાં કરે છે

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભરૂચનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!