Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરા તાલુકાનાં કોલીયાદ ગામની સીમમાં ચાલતા માટી ચોરી કૌભાંડનો પર્દાફાશ, ભૂસ્તર વિભાગે દરોડા પાડી કરી કાર્યવાહી..!!

Share

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના કોલીયાદ ગામની સીમમાં ચાલતા માટી ચોરી કૌભાંડ પર ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી સ્થળ પરથી બે જેટલા મશીન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત રાત્રીના સમયે પાડવામાં આવેલ આ દરોડામાં સ્થળ પર ચાલતા માટી કૌભાંડનો પર્દાફાશ થયો હતો, હાલ ભૂસ્તર વિભાગે સમગ્ર મામલે આ કૌભાંડ કોના દ્વારા અને કેટલા સમયથી ચલાવવામાં આવતું હતું અને સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈની સંડોવાણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથધરી મામલે કાયદેસરની કાર્યવાહી કરી હતી..!!

Advertisement

Share

Related posts

ઝધડીયાનાં ધારાસભ્ય છોટુભાઇ વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા તથા BTP પક્ષના માણસો વિરુદ્ધ સોશિયલ મીડીયામાં ખોટી ટિપ્પણી કરનાર બેંક મૅનેજર વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક પાણીના ભોંયરામાં પડી જતા મહિલાનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર – હાંસોટ રોડ પર આવેલ તળાવમાંથી યુવતીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!