Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratUncategorized

ભરૂચ અને અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો

Share

અરજદારો દ્વારા રજુ થયેલ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો

ભરૂચ.

Advertisement

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈપણ અરજદાર વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાવના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ કાર્યક્રમમાં કરવામાં આવે છે.

ભરૂચ ગામ્ય મામલતદાર કચેરી ખાતે મામલતદાર એમ.ડી.મિસ્ત્રીના તેમજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આયોજન અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદિપસિંહ જાડેજા અને મામલતદાર કરશસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ૮ જેટલી અરજીઓના અરજદારોને રૂબરૂ સાંભળી અરજદારો દ્વારા રજુ થયેલ તમામ પશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા હતા


Share

Related posts

શહેરાના નવીઁન ઈમારતનુ લોકાપર્ણ કરતા ધારાસભ્ય…

ProudOfGujarat

વલસાડની જમનાબાઈ સ્કૂલ પાસેથી હવસના ભૂખ્યા લોફર ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ ફરી આદિવાસી સમાજનાં હક્કો માટે અવાજ ઉઠાવ્યો અને ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાની અપીલ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!