Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

‘જે કુટુંબની કરે છે સંભાળ એ નથી માનતા હેલ્મેન્ટને ભાર’ સુત્ર સાથે વાલિયામાં હેલમેટ વિતરણ

Share

જે કુટુંબ કરે છે સંભાળ એ નથી માનતા હેલ્મેન્ટને ભાર સૂત્ર સાથે વાલિયા યુથ પાવર દ્વારા આજરોજ 200થી વધુ હેલ્મેટ આપી સેવાનું ભાથું પીરસ્યું હતું.

Advertisement

વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા,વિનય વસાવા અને વિજય વસાવા સહિત ટીમ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે.લોકડાઉનમાં અનાજની કીટ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી હતી.ત્યારે આજરોજ
જે કુટુંબ કરે છે સંભાળ એ નથી માનતા હેલ્મેન્ટને ભાર સૂત્ર સાથે વાલિયા ગામના ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમા પાસે યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા,વિનય વસાવા અને વિજય વસાવા તેમજ તેઓની ટીમના સભ્યોના હસ્તે 200થી વધુ હેલ્મેટ બાઈક ચલાકોને આપી તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે આ સંગઠન અધ્યક્ષ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરીશું તો અકસ્માત ઘટનાઓ અટકાવી શકીશું તેમ જણાવ્યું હતું.


Share

Related posts

ભરૂચ : પોતાના ગામનાં વિદ્યાર્થીઓ ભણતરમાં આગળ આવે તે માટે પોલીસ કર્મીની અનોખી સેવા, વિદ્યાર્થીઓને કર્યું ગાઈડોનું વિતરણ…!!!

ProudOfGujarat

અંકલેશ્વર : રાજપીપલા ચોકડી પાસે ઇન્ડિયા ટ્રેડ સેન્ટરનું ગ્રાઉન્ડ ફલોરનું છત અચાનક ધરાશાયી થયું.

ProudOfGujarat

પાલેજ હાઇવે પરના ખાડાને કારણે રીક્ષા બેકાબુ બની ખાડીમાં પલટી : ચાલકનું મોત, બેને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!