Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમ યોજાયો.

Share

વાંકલ :: માંગરોળ તાલુકા મથકે માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ નો કાર્યકમ એમ એચ સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મોસાલી ચારરસ્તા ખાતે રામદેવ કરિયાણા સ્ટોર માંથી સાડા ચાર લાખ ના રોકડ રકમ ની ચોરી થઈ હતી તે ગુનો એલ.સી.બી.શાખા સુરતગ્રામ્ય એ ગુનાનું ડિટેક્શન કરી ચાર લાખ રૂપિયા મુદ્દામાલ માંગરોળ પોલીસ ને સુપરત કર્યા હતા.આ મુદ્દામાલ મૂળ માલિકને અર્પણ કરાયા હતા.પોલીસ સ્ટાફગણ હાજર રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં વડાપ્રધાનના 73 માં જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય દ્વારા 73 બહેનોને સાડીની ભેટ અપાઈ

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં આવેલી નવ ચેતન જન સેવા ટ્રસ્ટ તરફથી ત્રણ હજાર જેટલી પી.પી.ઈ. કીટોનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

કવિઠા ગામના કથિત ‘તાલિબાની ફરમાન’ પર યુ-ટર્ન: ગ્રામ બહિષ્કાર મુદ્દે જિલ્લા પંચાયત સભ્યે કરી ચોખવટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!