Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચેક રીટર્નના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ

Share

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ અધિક્ષકને સૂચના અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ જિલ્લાની કોર્ટમાં સજા પામેલ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતી તે દરમિયાન બાતમીના આધારે ચેક રીટર્ન ની ફરિયાદમાં સજા થયેલા આરોપીને ઝડપી પાડ્યો છે.

આ બનાવને પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાત ને મળેલ કે વડોદરા કોર્ટમાં નેગોશિયેબલ એક્ટ 1881 ની કલમ 138 મુજબ આ કેસનો આરોપી મહંમદ જુબેર અબ્દુલ રસીદ મલેક રહે મલેકવાડ મસ્જિદ પાસે છીપવાડ ભરૂચ ને વડોદરા ની કોર્ટમાં 12 મહિનાની સજા થયા બાદ નાસતો ફરતો હોય આથી ભરૂચ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી અને હકીકત મળતા આરોપી વોન્ટેડ હોય તેને ઝડપી પાડવાનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હોય પરંતુ આરોપી સતત પોલીસના શકન જામા આવતો ન હોય ગત રાત્રિના તે પોતાને ઘેર આવેલ હોય તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસે તેના ઘેર તલાસી લેતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તેના ઘેર મલેકવાડ ખાતેથી ઝડપી લઇ આરોપીને પોલીસ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયુ..

ProudOfGujarat

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં ૧૬૩ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા.

ProudOfGujarat

ચારણ સમાજ નાકુળદેવી વિશે અભદ્ર ટીપ્પણી ફેસબુક પર કરવા બદલ જિલ્લા એસપી ને આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!