Proud of Gujarat
bharuchCultureEducationEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ના વાંકલ પંચવટી હોલમાં ફ્રી આર્યુવેદીક કેમ્પ યોજાયો

Share

વાંકલ ::માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પી.પી.સવાણી આર્યુવેદીક કોલેજ અને હોસ્પિટલ દ્વારા આયોજિત નિઃશુલ્ક આર્યુવેદીક નિદાન તથા ચિકિત્સા કેમ્પ યોજાયો આ કેમ્પમાં પાચનતંત્ર,મળમાર્ગ,શ્વશનતંત્ર,ચામડી ના રોગો, સાંધા,જ્ઞાનતંતુ, સ્ત્રી રોગો, બાળકોના રોગો,લાઈફ સ્ટાઇલ ડીસ ઓર્ડર, વાળના રોગોની સારવાર માટે નો કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ત્રણ દિવસ ની દવાઓ મફત આપવામાં આવી હતી. 60થી વધુ દાદીઓએ ફ્રી સારવાર કેમ્પનો લાભ લીધો હતો. ડો. યુવરાજસિંહ સોનારીયા, અશોક વણકર, પ્રિતેશ ચૌધરી ના સહયોગ થી કેમ્પ નું આયોજન કરાયું હતું.

Advertisement

Share

Related posts

તમે વેશ્યાવૃત્તિનો ધંધો કરો છો તેમ કહી ઘરમાં ફેંક્યા કોન્ડમ, વીડિયો ઉતારી કરી એક લાખની માંગણી

ProudOfGujarat

ભરૂચમાં “રેવા સુજની કેન્દ્ર” ખાતે “એક જિલ્લા, એક ઉત્પાદ″(ODOP) યોજના હેઠળ બે દિવસીય તાલીમ યોજાઈ

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ચાર રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિકને અડચણરૂપ દબાણો કરનારા વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!