Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

નાનીનારોલી ગામેથી ગૌમાંસ સાથે બે ઝડપાયાં

Share

22 કિલો જેટલું ગૌમાંસ સહિતનો 25,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

વાંકલ

Advertisement

માંગરોળ તાલુકાના નાની નારોલી ગામની સીમમાં માંગરોળ પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે સેમ્યુલ કાલિદાસ ને બાતમી મળી હતીકે ઝાડી ઝખરા ની ઓઠ માં બે વ્યક્તિઓ વાછરડી લાવી કતલ કરી છે જે અંગે ની બાતમી મળતા જે જગ્યા પર રેડ કરી હતી ત્યાં બે વ્યક્તિઓ ગૌ કાપી માંસ ના ટુકડા કરી રહ્યા હતા.આરોપી ફરીદ ઉસ્માન પઠાણ રહે.નાનીનરોલી,મોગલણી ફળિયું. બીજો આરોપી કોયલા ભાઈ ગૂલીયા ભાઈ વસાવારહે. નાનીનરોલી ની ધરપકડ કરી હતી તેઓ પાસે થી 22કિલો જેટલું ગૌ માંસ, છરા વિગેરે સહીત 25800રૂપિયા નો મુદ્દામાલ ઝડપી પાડી માંગરોળ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

નડિયાદ-ખેડાના ઉપક્રમે છેલ્લા ત્રણ માસમાં થયેલ કામગીરીની સમીક્ષા માટે ડી.એલ.એ.સી. બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : વિશ્વકર્મા ભવન ખાતે આવનારી વિધાનસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના અયોધ્યાનગર ખાતે એક મકાનમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખોના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!