Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં તંત્ર દ્વારા લારીઓ હટાવતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો.

Share

લીંબડીમા રોજગારી ભરડો મારી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગરીબ પરીવારો પોતાનું જીવન નિર્વાહ કરવા માટે નાના-મોટા ધંધા કરી ભરણપોષણ કરી રહ્યા છે ત્યારે લીંબડી બસ સ્ટેશન રોડ પર દર મંગળવારે ગુજરી ભરાય છે તેમજ ગાયત્રી મંદિર પાસે આવેલ નાળા ઉપર નાના-નાના વેપારીઓ લારી લઇને નાનો મોટો ધંધો કરતા હોય છે ત્યારે આજે લીંબડી નગર પાલિકા દ્વારા પોલીસ સાથે રાખીને આ ગરીબ લોકોને હટાવાયા હતાં ત્યારે ક્યાંકને ક્યાંક આ નાન વેપારીઓમા રોષ ભભુકી ઉઠયો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનું ખડકદા ગામ સીલ કરી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચના મકતમપુર ગામ ખાતે હજરત સૈયદ મખદુમ શાહ સરફુદીન મશહદી બાવાનો 636 મો ઉર્સ ઉજવાશે.

ProudOfGujarat

હાલ માસ્કના દંડની રકમ ઘટાડવામાં આવશે નહીં : ગુજરાત હાઈકોર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!