Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રેનમાં ચઢતી વેળાં યુવાનનો મોબાઈલ-રૂપિયા ચોરાયા

Share

ભરૂચ.
મહારાષ્ટ્રના પાલઘર ખાતે રહેતાં અમરીશ છોટેલાલ રાજપૂતને કાનપુર તેમના વતનમાં કામ હોવાથી તેઓ ચાલું ટીકીટ લઈને અવધ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠાં હતાં. અંકલેશ્વર સ્ટેશન આવતાં તેમણે પેનલ્ટી ભરીને એસ-૫ નંબરના ડબ્બામાં સીટ મેળવતાં તેઓ તેમાં બેસવા જઈ રહ્યાં હતાં. તે વેળાં ભીડભાડમાં કોઈએ તેમના ખીસ્સામાંથી તેમનો મોબાઈલ તેમજ રોકડા રુપિયાની ચોરી કરી રહ્યક્કર થઈ ગયો હતો. બનાવને પગલે તેમણે ભરૂચ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચમાં કોલેજ રોડ પર ચાલુ કારમાં અચાનક આગ લાગી, કાર ચાલકનો આબાદ બચાવ

ProudOfGujarat

આજે ધનતેરસનાં દિવસે લક્ષ્મી દેવીનું પૂજન કરતાં ભરૂચનાં રહીશો.

ProudOfGujarat

રાજપીપલા ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જી-૨૦ અંતર્ગત “રન ફોર યુનિટી” ની દોડ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!