Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી તેમજ વીજ પુરવઠો બંધ રખાશે

Share

ભરૂચ નગરપાલિકા મુખ્ય અધિકારીશ્રી એક પ્રેસનોટમાં જણાવે છે કે, તા:- 04/09/2019 બુધવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની (સ્વામિનારાયણ ફિડર) તરફથી આયોધ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 8-00 થી સાંજના 6-00 ક્લાક સુધી બંધ રાખવામા આવનાર હોય, તા:-04/09/2019 બુધવારના રોજ સવારના 9-00 વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા વિનંતી છે.તા:-05/09/2019 ને ગુરૂવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : પાવાગઢ ડુંગર પર મિત્રો સાથે ફરવા ગયેલા ૨૦ વર્ષીય યુવાન ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ગોધરાના રેડક્રોસ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરાયુ.

ProudOfGujarat

વાંકલ : શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના બાળકો એ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!