Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગાંધી જયંતિ નિમિતે સેવાભાવી સંસ્થા દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ.

Share

આજે ભારતભરમાં મહાત્મા ગાંધીજીનો ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચની કેટલીક સેવાભાવી સંસ્થા દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવાના અનુરોધ સાથે નવતર પ્રયોગ હાથ ધરી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ ગાંધી જયંતિ નિમિતે ભરૂચની કેટલીક સેવા ભાવિ સંસ્થા દ્વારા ટ્રાફિક નિયમોનું કડક રીતે અમલ થાય અને અકસ્માતો પર અંકુશ મુકાય તેવા ભાવથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો.

Advertisement

Share

Related posts

ખેડા જીલ્લામાં ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાં દરોડા, શંકાસ્પદ ૪૦ નમૂના લેવામાં આવ્યા.

ProudOfGujarat

ઝઘડિયાના આંબાખાડી નજીક ધોધમાં નહાવા પડેલા ત્રણ પૈકી બે યુવાનોનું ડૂબી જતા મોત

ProudOfGujarat

ગાંધીનગર : સેક્ટર-20 માં તસ્કરોનો આતંક, બંધ મકાનમાં પ્રવેશ્યા, કંઈ ન મળતા ટીવી અને કાર ચોરી ગયા, CCTV ના આધારે તપાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!