ભરૂચમાં ઉડીયા સમાજની નિકળનારી રથયાત્રામાં આખલાઓનું યુદ્ધ આકર્ષણ જમાવશે
પોલીસનો તમામ રથયાત્રાના માર્ગ પર ડગલે ને પગલે સુરક્ષા બંદોબસ્ત તહેનાત
1 ભરૂચ !
ભરૂચ-અંકલેશ્વરમાં જન્મ જંગશાથના જયઘોષ સાથે પ્રભુની ૪ રચવાવા ચુકવારે નીકળશે. ભરૂચ જિલ્લા પોલીસ રાજપની પહેલી પૌરાણિક ફુરજા સહિત ભરૂચ, અંકલેશ્વરમાં નિકળનારી ૪ રચપાયાને લઈ સજજ બની છે. ભરૂચમાં ૨૫૦ વર્ષ ઉપરાંતથી ફુરજા ખાતેથી નીકળતી ઐતિહાસિક ભોઈ સમાજની રચવાશ, આથયથી ઉડીયા સમાજની અને ઝાડેશ્વરથી ઈસ્કોન તેમજ અંકલેશ્વરની જગન્નાથ પાળામાં પ્રભુની નગરચર્ષાને લઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા પોલીસનો પણ તમામ રચપાત્રાના માર્ગ પર ડગલે ને પગલે સુરસ્થા મંદોખરત તહેનાત કરાયો છે. ભરૂચમાં સમસ્ત ભોઈ સમાજની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથપાવા શુક્રવારે સમી સાંજે ફુરજા જગશાય મંદિરેથી પરંપરાગત નીકળશે. શણગારેલા ૩ સુંદર રથમાં પભુ સહ પરિવાર બિરાજમાન થઈ દર્શન દેશે.

ઉપરાંત ભરૂચ આશ્રય સોસાયટી પાછળ આવેલા શ્રી જગન્નાય સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ ભવ્ય જન્મશાય રથયાત્રાનું આયોજન કરાયુ છે. રથયાત્રાનો ધારંમ કાલે બપોરે ૧ વાગ્યે શ્રી જગન્નાથ મંદિરથી થશે. યાત્રા રૂટમાં ભકતો માટે શીતલ પાણી, પસાદ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે આ વરસે યાત્રાનું વિશેષ આકર્ષણ તરીકે પરંપરાગત આખલાઓનું યુદ્ધ પણ યોજાશે જે સ્થપાત્રાને વૈભવી બનાવશે. લોક આસ્થાનું પ્રતિક બનેલી આ થાળા શાંતિપુર્ણ અને શૌચ રીતે સંપન્ન થાય તે માટે ટ્રસ્ટ અને સજાગ નાગરીકોએ વહીવટી તંત્રને યાત્રા માર્ગ પર વહેલી તકે સમારકામ કરવાની અપીલ કરી છે. શ્રી જગવાય સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રથયાવા માટે તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે.
જયારે છેલ્લા ૨૨ વર્ષથી અંકલેશ્વર અરૂચી નાકા પાસે આવેલ હરિદર્શન ટાઉનશીપ કમાલીવાડી સ્થિત ભગવાન જગશાય મંદિરે જગશાથ રચયાળા આયોજન કરાય છે. જેના ભાગરૂપે સતત ૨૨ માં વરસે આયોજકો હારા જગલાય રથયાત્રાને લઈ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. શુકવારે ૧૧.૩૦ કલાકે મંદિરથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા, જયોતિ ટોકિંગ, ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ, પાંજરાપોળ થઈ મંદિરે પરત આવશે, રથવાખાને લઈ થશ, મહાપસાદી, ભજન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. હાલ
આવોજકો દ્વાર મંદિર ખાતે રચને શણગાર કરવામાં આવી રહ્યો છે. સ્થપાયા કોમી એખલાસ વચ્ચે શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે હેતુસર ચાંપતો પોલીસ બંદોભરત તૈનાત કરાયો છે.
