Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનના કાર્યકરોને નિમણુંક પત્ર એનાયત કરાયા હતા…

Share

આજ રોજ ભરૂચ શહેર ના લાયન્સ કલબ હોલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની એક બેઠક મળી હતી જેમાં ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના સંગઠનના કાર્યકરોને હોદ્દાઓ અંગે ના નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા…આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સંગઠન ના હોદેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા……

Advertisement

Share

Related posts

વડોદરાથી NDRF ની 5 ટીમ મોરબીના મચ્છુ કાંઠે પહોંચી.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ તાલુકાનાં મોવી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે કાર ખાઈમાં ખાબકતા 5 લોકોનાં કરુણ મોત નીપજયાં.

ProudOfGujarat

નડિયાદના કપડવંજ રોડ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!