Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જુના તવરા ગામે ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ઈકો કાર નર્મદા કિનારે ઉતરી ગઈ

Share

ભરૂચ.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે G J O 6 PC 3184નંબરની ઇકો  કારના ચાલક કોઈ કારણોસર તવરા ગામે તેઓના  સંબંધીને  મળવા આવ્યા હતા
કાર ચાલકે જુના તવરા સત્યનારાયણ ભગવાનના મંદિર પાસે મુખ્ય રોડ પરથી  ઈકો કારનું સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી નર્મદા નદી કિનારે ઉતારી ગઇ હતી. ઘટનાની જાણ તવરા ગામના સરપંચ જાગૃતી પરમાર ને થતા ઘટના સ્થળ પર તેમના પતિ પૃથ્વીરાજસિંહ તથા વોર્ડ સભ્ય અલ્કેશ સહિત ગામના જાગૃત નાગરિકો દોડી આવ્યાં હતાં.તેઓ દ્વારા ઈકો કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી જોકે સદનસીબે  કોઈ જ પ્રકારની જાનહાની થવા પામી ન હતી

Share

Related posts

ભરૂચનાં ચાવજ ગામે ચાલતી ભાગવત કથામાં આવવા જવા માટે બસની વિનામુલ્યે સુવિધા ઉપલબ્ધ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાના તરસાલી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાંથી એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ, નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!