Proud of Gujarat
FeaturedGujaratINDIASport

ભરૂચ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ શુટીગ વોલીબોલ ટુર્નામેન્ટ માં અંકલેશ્વર ની ટીમ વિજેતા બની.

Share

ભરૂચ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ શુટીગ વોલીબોલ ટુર્નામેન્ટ માં અંકલેશ્વર ની ટીમ વિજેતા બની…

ભરૂચ જિલ્લા ખાતે ખેલ મહાકુંભ નું આયોજન રાખવામાં આવેલ હતું જેમાં શુટીગ વોલીબોલ વોલીબોલ ટુર્નામેન્ટ માં જિલ્લાની સમગ્ર ટીમોએ ભાગ લીધો હતો જેમાં જેમા અંકલેશ્વરની યંગસ્ટર ટીમ વિજેતા બની હતી અને રાજ્ય લેવલે તેમનું સિલેક્શન થતા અંકલેશ્વર વોલીબોલ ટુર્નામેન્ટ ના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આવનારી વોલીબોલ ટુર્નામેન્ટ રાજ્ય કક્ષાએ નવસારી ખાતે યોજવામાં આવશે જેમાં સમગ્ર જિલ્લાની ટીમ ભેગી મળી શુટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન યોજવામાં આવશે જેમાં અંકલેશ્વરની ટીમ પણ વોલીબોલ ટુર્નામેન્ટ માં ભાગ લેશે ત્યારે અંકલેશ્વરના યુવાનોએ પણ અંકલેશ્વરની વોલીબોલ ટુર્નામેન્ટ ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત લેવલે પણ વિજય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી

Advertisement

રીપોર્ટર – વિનોદ પટેલ


Share

Related posts

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોક બનાવાયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાની ૨૦ સરકારી શાળાઓમાં છત પરથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના સૂચિત પ્રોજેક્ટના અમલમાં સહયોગી બનવા સૈદ્ધાંતિક મંજૂરી.

ProudOfGujarat

ભરૂચના નંદેલાવ-રહાડપોર પંચાયતના તલાટીને ટીડીઓની કારણદર્શક નોટિસ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!