Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ : પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ મોકૂફ રખાયો

Share

રાજય સરકાર આયોજિત પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સંદર્ભ-2 થી વોર્ડ નં.-3,4 અને 8 તા. 17-10-2019 ને ગુરુવારના રોજ સવારે 8:00 થી સાંજના 5:00 કલાક સુધી પંડિત ઓમકારનાથ ઠાકુર ટાઉન હૉલ ખાતે રાખવામા આવેલ હતો તે સેવા સેતુ કાર્યક્રમ મુલતવી રાખવામા આવેલ છે એમ મુખ્ય અધિકારીશ્રી ભરુચ ન.પા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ગેસની કાળાબજારી અટકાવવા તંત્ર સક્રિય: ૭૫ ગેસ એજન્સીઓ પર સરકારી નિરીક્ષકો તૈનાત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મદદનીશ ઇજનેરને ખોટુ બીલ બનાવવાનું દબાણ કરાયું હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

રાજપીપળા ગ્રામીણ બેંક મૃતપાય હાલતમાં થવા પાછળ ચેરમેન,એમડી,વા.ચેરમેન જવાબદાર હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!