Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુરની મારુતીધામ-૨ સોસાયટી નજીકથી જુગાર રમતા સાત જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુરની મારુતિ ધામ-૨ સોસાયટીના ધુલિયા પીચ ખાતે સ્ટ્રીટ લાઈટ નીચે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે દરોડો પાડતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી રોકડ ૧૦ હજાર અને ચાર મોબાઈલ મળી કુલ ૧૮ હજારથી વધુના મુદ્દામાલ સાથે રાધાકાંત ગજેન્દ્ર ગહિર,પલટુ મહેન્દ્ર,મિથુન મહેશ મંડલ સહીત સાત જુગારીયાઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

માંગરોળ : રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ પદે દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રીપદે સતીશ પટેલનો હેટ્રિક સાથે સતત ત્રીજી વખત ભવ્ય વિજય.

ProudOfGujarat

રાજકોટમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે એન્ટર પ્રીન્યોરશીપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

જોગેશ્વર–જોલવા માર્ગ પર અકસ્માત: ટેમ્પાની ટક્કરે યુવાન બાઇકચાલકનું મોત, ચાલક ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!