Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ : આર્યન ગ્રૂપ દ્વારા અનોખી દિવાળીની ઉજવણી

Share

ભરૂચના આર્યન ગ્રૂપ દ્વારા અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવાનું નક્કી કરીને કંઈક સારું કાર્ય કરવાની ભાવના સાથે ગરીબ બાળકોને ફટાકડા, મીઠાઇ તેમજ નવા કપડાનું વિતરણ કરવાનું નક્કી કરેલ છે. જે અંગેનું ફંડ એકત્રિત કરવા આ ગ્રૂપ જૂના પેપર એકત્રિત કરી તેનું વેચાણ કરી તેમાંથી મળેલ ફંડથી ગરીબ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરશે અને તમામ લોકોને સાથ સહકાર આપવા આ ગ્રૂપ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

પાવાગઢ ખાતે નવરાત્રીને અનુલક્ષીને એસ.ટી વિભાગ દ્વારા વિશેષ બસો શરૂ કરાઇ.

ProudOfGujarat

રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી નિરીક્ષક એસ.જે.જોષીનું જિલ્લામાં આગમન: કાર્યભાર સંભાળ્યો

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર 8 લાખ કયુસેક પાણી છોડાશે જેથી નર્મદા નદીની સપાટી વધશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!