Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વીજ કંપની દ્વારા પોલીસને સાથે રાખી સ્માર્ટ મીટર બેસાડવા જતાં સ્થાનિકો સાથે ઘર્ષણ 

Share

ભરૂચના પંડિત દિનદયાલ ઉપાધ્યાય એપાર્ટમેન્ટ ખાતે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચના લિકરોડ પર આવેલાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય એપાર્ટમેન્ટમાં વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર બેસાડવા જતાં મામલો ગરમાયો હતો. જોકે, વીજ કંપની દ્વારા પોલીસનો કાફલો સાથે રાખતાં સ્થિતી કાબુમાં લીધી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, તેઓએ અગાઉ ચારથી પાંચ વાર વીજ કીઓને સમસ્માર્ટ મીટર નહીં બેસાડવાને લઈને પાસે ચહાયાં હતા. છતાં પોલીસને હાલ બનાવી તેમણે મીટર બદલશની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ શહેર જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્રારા સ્માર્ટ મોટર બેસાડવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મંગળવારે જઈબીના કર્મચારીઓ દ્વારા ભરૂચ શહેરના લિકરોડ પર આવેલાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય એપાર્ટમેન્ટ ખાતે સ્માર્ટ મોટર લગાવવા માટે ધામા નાંખ્યા હતાં. જોકે, સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હતો. તેમણે આલેષ કર્યા હતાં કે, નવા સ્માર્ટ મીટરમાં વધુ ખીલ આવતું હોવા સાથે સ્માર્ટ મીટર લગાવું ફરજિયાત ન હોવા છતાં જબરજસ્તી મીટર લગાવવામાં આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. એક તબક્ક સ્થાનિકોએ વીજ કર્મીઓનો વિરોધ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચતા પોલીએ મામલાને કાબુમાં લીધી હતી. સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કર્યો હતો. ઘટનાને લઈને વીજ કર્મીઓએ જણાવ્યું હતું કે, જિલ્લાભરમાં વીજ મીટર બદલવાની કામગીરી ચાલી રહી છે. સામાન્ય એકાદ બે મીટરમાં ટેક્નિકલ કારણોસર સમાયા આવી હતી. જોકે, તેનું તુરંત નિશકરણ લાવવામાં આવ્યું હતું.

Share

Related posts

માંગરોળમાં બીટીપી ના કાર્યકરોએ અનુસૂચિત જનજાતિમાં અન્ય 12 જાતિના સમાવેશના વિરોધમાં પ્રદર્શન કરી દેખાવો કર્યા.

ProudOfGujarat

ભરૂચમાં કોવિડ – 19 નાં વધતા સંક્રમણ અટકાવવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન નિર્ણય.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી પોલીસ સ્ટેશનમાં પોલીસવડાનાં અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!