Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વનિમિત્તે બાળકોને ભેટ આપી.

Share

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ (ગુજરાત) તરફથી દાંડિયાબજાર મિશ્ર શાળા ક્ર.૬, ભરૂચ ખાતે જરૂરીયાતમંદ બાળકો ને દિવાળી પર્વ નિમિત્તે બુટ-ચંપલ, સેન્ડલ, રમકડાં તથા કપડાં આપવામાં આવ્યા અને બાળકો ને સંસ્થા તરફથી દિવાળી પર્વ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. નવાબુટ-ચંપલ, સેન્ડલ, રમકડાં તથા કપડાં મળવાથી બાળકો ખુબ જ આનંદિત થયા હતા. દાંડિયાબજાર મિશ્ર શાળા ક્ર.૬, ભરૂચ ના આચાર્ય શ્રી પાયલબેન તથા શિક્ષકો તરફથી સંસ્થા ના આવા સેવા કાર્યનો તથા દાન દાતાઓનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

જૈનાચાર્યો – ભગવંતોનાં અકસ્માતો નિવારવા 250 કરોડના ખર્ચે બનશે પગદંડી – મુખ્યમંત્રી વિજય રૂપાણી

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ નિફ્ટી મિડકેપ 150 ઇટીએફ (“સ્કીમ”) ની પ્રસ્તુતી.

ProudOfGujarat

વલસાડમાં તિથલ દરિયો ગાંડોતૂર : તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!