Proud of Gujarat
FeaturedGujarat

ભરુચ : મહા વાવાઝોડાને લઈ તંત્ર એકશનમાં તાકીદની બેઠક યોજાઇ.

Share

રાજયમાં આગામી તા.06-11-19 ના સવારથી તા.07-11-19 અને તા.08-11-19 દરમ્યાન હવામાન વિભાગ (IMD) દ્વારા ‘મહા’વાવાઝોડાની આગાહી કરાતાં તંત્ર એકાએક એકશનમાં આવી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તાકીદની બેઠક બોલાવવામાં આવી.
જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી કલેક્ટરશ્રી એમ.ડી.મોડીયાએ સ્થિતિ સામે પહોચી વળવા અંગે ચર્ચા કરી અને દરિયાકાંઠા વિસ્તારના તલાટીઓ તેમજ મામલતદારને સ્ટેન્ડબાય રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

કઠલાલમાં યુવકને માથામાં ઘા કરી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા મોત નીપજાવ્યુ

ProudOfGujarat

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી યુવતીને ૧૮૧ અભયમની ટીમે સમજાવી ઘરે સુરક્ષિત પહોંચાડી

ProudOfGujarat

નર્મદા જિલ્લાની બહેનોને સ્વારોજગાર અપાવવા ઇ-રિક્ષાની ખરીદી માટે સહાયની સુવિધા અપાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!