ત્યારે આજ રોજ વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ ની આગાહીના અનુસંધાને વરસાદ વરસવાનો હોય તે આગાહીને લઈને આજરોજ લીમહબડી ખાતે ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો એમાં ઠેર ઠેર ખાડા ખાબોચિયા સહિત રોડ ઉપર પાણીની નહેર વળતી હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે ગરમીના મહાવરોમાં ઠંડક પ્રસરી જવા પામી હોય તેવું પણ લાગી રહ્યું હતું આજરોજ અંબાલાલ પટેલ ની આગાહીને ધ્યાનમાં રાખી વરસાદ વરસ્યો હોય તેવું પણ લોકો કહી રહ્યા છે લીમડી શહેરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો તમે આ દ્રશ્યમાં જોડ્યા છો કે વરસાદના પાણીની લહેરો જોઈ રહ્યા છો ત્યારે આ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી
Advertisement
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
9033958500
