Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે પ્રાથમિક શાળામાં બાળકોને કૃમિનાશક દવા અપાઈ.

Share

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ હસ્તકના સબ સેન્ટર પીજ, મિત્રાલ, કરોલી, થલેડી, રામોલ, પીજની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રો ઉપર તા. 10/2/2022 ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત 1 થી 19 વર્ષના બાળકોને સામુહિક રીતે કૃમિનાશક આલબેન્ડાઝોલ ગોળી આપવામાં આવી.

બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની ગુણવત્તામાં વધારો થઈ શકે. ઉપરોક્ત બાબતને ઘ્યાને લઈ સરકાર દ્વારા દર વર્ષમાં બેવાર કૃમિનાશક દવા આપવામાં આવે છે. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજનો સ્ટાફ અને શાળાના શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયા બેઠક પર ચુંટણીને લઇને છોટુભાઇ વસાવા પરિવારમાં સર્જાયેલ વિવાદનો અંત.

ProudOfGujarat

મેસરાડ ની ખેતી ની સીમમાં પાણી ભરાતા ડે. સી.એમ ને રજુઆત

ProudOfGujarat

પંચમહાલ : જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની તપાસ બાબતે તાલુકા પંચાયત કચેરીમાં રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!