Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં બિસ્માર રસ્તાઓના વિરોધમાં કોંગ્રેસ આગેવાને ખાડામાં લગાવ્યા ભાજપના ઝંડા – વીડિયો થયો વાયરલ

Share

અંકલેશ્વર શહેરના જનજીવનને અસ્તવ્યસ્ત બનાવતા બિસ્માર રસ્તાઓ સામે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના આગેવાન વિનય પટેલે શહેરના મુખ્ય માર્ગો ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવીને સત્તાધારી પક્ષ વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કર્યો હતો. વિનય પટેલે આ ખુલ્લા ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવતાં વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. તેમને જણાવ્યું કે શહેરના રસ્તાઓ પર આવેલા મોટા ખાડાઓના કારણે વાહનચાલકોને દૈનિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે – કેટલાને કમરના ઇજા જેવી ગંભીર મુશ્કેલીઓ પણ આવી છે.વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે આક્ષેપ કર્યો કે,”સત્તાપક્ષ નગરજનોની સુરક્ષા અને સુવિધાઓ પ્રત્યે ઘોર બેદરકાર છે. શાસન ખાલી નારા આપી રહી છે, જમીન પર કામગીરી શૂન્ય છે.

Share

Related posts

ગોંડલ તાલુકાનું આ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર : આ ગામના દરેક ઘર પોતાની દીકરીના નામે ઓળખાશે

ProudOfGujarat

પંચમહાલ : પાવાગઢ ખાતે આઠમ નિમિત્તે સવારથી એક લાખથી વધુ માઈભક્તો ઉમટયાં.

ProudOfGujarat

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિકનો મફત કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!