Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

Share

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં એક વિશાળ વૃક્ષ આવેલું છે.આજે ફૂંકાયેલા ભારે પવનના પગલે વિશાળ વૃક્ષ અચાનક જ ધારાશયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ નાસ્તાની કેબીન પર પડતા બંને કેબીનમાં નુકસાન થયું હતું. ઇલાવ ગામે વર્ષો જૂનું બસ સ્ટેન્ડ આવેલું છે જે જર્જરીત હાલતમાં પણ થઈ ગયું છે. બસ સ્ટેન્ડને બનાવવા ગ્રામજનો દ્વારા એસટી નિગમમાં રજૂઆત પણ કરવામાં આવી હતી આમ છતાં હજુ સુધી બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરવામાં આવ્યું નથી

Advertisement

Share

Related posts

લીંબડી બસ સ્ટેશનમાં આવેલ પ્લેટફોર્મ પર પાર્કિંગનાં દ્રશ્યો જોવા મળ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક મળી.

ProudOfGujarat

ગોધરા- શહેરમા પણ હજી સુધી પણ રાજકીય પક્ષોના ભીતચિંત્રો યથાવત જોવા મળી રહ્યા છે,આચારસહિતાનો ખુલ્લે આમ ભંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!