Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

15 દિવસથી ટપાલ વિતરણ ના થતાં ગામના લોકોને જરૂરી ડોકયુમેન્ટ ના મળતાં હાલાકી

Share

જુના તવરા પોસ્ટ ઓફિસ ખાતે ટપાલોના ઢગલે ઢગલા છેલ્લા

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલો ના ઢગલે ઢગલા છેલ્લા 15 દિવસથી તપાલ ન મરતાં ગામ લોકોને જરૂરી ડોક્યુમેન્ટ માટે પોસ્ટ ઓફિસ ખાતે ડોર મૂકી ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ઢગલા જોવા મળ્યા

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ એ ટીપી સ્કીમ માં પ્રથમ સમાવિષ્ટ ગામ અને હાલ આ ગામમાં નવા ભરૂચ નું નિર્માણ થયરેહલુ છે ત્યારે જુના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસ માં ટપાલો ના ઢગલા જોવા મર્યા હતા જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા 15 દિવસથી ન મળતા ગામ લોકોએ પોસ્ટ ઓફિસ પર દોર મૂકી ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ઢગલા જોવા મળ્યા ત્યારે પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુશીબેન એચ પ્રજાપતિ જેવો જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવભાઈ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી આ બાબતની જાણ અમોએ વારંવાર ભરૂચ હેડ ઓફિસે પણ કરી છે ત્યારે હેડ ઓફિસ થી પણ કોઈ ધ્યાનપૂર્વક ધ્યાન ના આપવામાં આવતા આજે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ પોસ્ટ ઓફિસ નો ઘેરાવો કરતા આખરે ભરૂચ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપડી ટેન્ડર અર્જુનસિંહ ચાવડા સાહેબે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી અને તેઓએ પણ ગામ લોકોને ઉડાવ જવાબ આપ્યા હતા પોસ્ટ ઓફિસના ફરજ પરના કર્મચારી ખુશીબેન એચ પ્રજાપતિએ વારંવાર ભરૂચ હેડ ઓફિસ ખાતે રજૂઆતો કરવામાં આવી હતી કે તવરા ગામ ખાતે ટપાલ વિતરણ કરતા ગૌરવભાઈ મોહનભાઈ પટેલ છેલ્લા 12 તારીખથી તવરા પોસ્ટ ઓફિસની ટપાલ વિતરણ માટે ફરજ પર હાજર થતા નથી જેને લઇ તવરા પોસ્ટ ઓફિસ પર ટપાલોના ઢગલે ઢગલા જોવા મળ્યા તદ ઉપરાંત ભરૂચ હેડ ઓફિસથી પણ આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન ન આપતા આખરે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ નો ઘેરાવો કરવો પડ્યો હતો ત્યારે ઘેરાવાને લઈ ભરૂચ પોસ્ટ ઓફિસ સબ ડિવિઝન આસિસ્ટન્ટ સુપડી ટેન્ડર અર્જુનસિંહ ચાવડા સાહેબ તવરા પોસ્ટ ઓફિસ પહોંચ્યા હતા અને તેઓએ પણ ગામ લોકોને વહેલી ટકે હવે ટપાલ વિતરણ કરવા માટે નવા માનશો મૂકી દઈશું તેવી બાહેધારી આપી હતી


Share

Related posts

ભરૂચનાં ભોલાવમાં અનુ.જાતિઓ પર દમન…? જાણો વધુ…

ProudOfGujarat

સુરતમાં લવ જેહાદ ને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠને પડતર માંગણીઓ બાબતે આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!