Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ 3 થી 5 માં શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું…

Share

સુરતના માંગરોલ બી આર સી ભવન ખાતે ધોરણ 3 થી 5 ના  ગુજરાતી વિષય ભણાવતા શિક્ષકોની તાલીમ તારીખ 25 ઓગસ્ટ 2025 થી 26 ઓગસ્ટ 2025 દિન 2 માટે કુલ 138 શિક્ષકો ને 9 તજજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ નુંઆયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા  બી આર સી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતુ આ તાલીમમાં શિક્ષક આવૃત્તિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને કઠણ બિંદુઓને સરળતાથી બાળકોને શીખવાડી શકાય તે અંતર્ગતની તાલીમનું આયોજન  કરવામાં આવ્યું હતું…

 

Advertisement

રિપોર્ટ : ઇમરાનખાન પઠાણ


Share

Related posts

કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભાજપ સરકારનુ ભ્રષ્ટ્ર અને નિષ્ફળ તંત્ર લાચાર હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનુ આવેદન

ProudOfGujarat

રાજકીય પાર્ટીઓને છોટુ વસાવાનો લલકાર, આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો રાખતા હોય તો કાઢી નાખજો…ગુજરાતમાં તમામ સીટો પર અમે ચૂંટણી લડીશું અને જીતીશું.

ProudOfGujarat

પાનોલી ઉધ્યોગ મંડળની ૯ બેઠકોની ચુંટણી સંપન્ન થઇ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!