Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કરમાડ ગામે ગાય માતાને કુરતાથી લઈ જતી ગાડી પકડાઈ

Share

ભરૂચ ગત રોજ કરમાડ ગામમાં અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગામમાં એક ટાટા ઇન્ડિકા વિસ્ટા (નંબર GJ-19-M-5206) ગાડીમાં ગાય માતાને કુરતાપૂર્વક બાંધીને ખાતકી દ્વારા લઈ જવાઈ રહી છે.આ જાણ થતાં જ ગામજનો હરકતમાં આવી ગયા અને ગાડી રોકી તપાસ કરતા ગાય માતા મળી આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. બાદમાં અખિલ ભારત હિન્દુ મહાસભાના ભરૂચ જિલ્લા મહામંત્રી વિશાલ તથા તેમની ટીમના ભૌતિકભાઈ, વિમલભાઈ, લાલાભાઈ સહિતના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.ત્યાંરબાદ ગાડી તથા સંબંધિત વ્યક્તિઓને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે નાંદોદ મતવિસ્તારમાં મુકેલ ગાડીઓનું ભાડું ચૂકવવા તંત્રના અખાડા.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા ચાર રસ્તા પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત…!

ProudOfGujarat

પાકિસ્તાની સીમા હૈદરના કેસમાં ATS એ કર્યો મોટો પર્દાફાશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!