Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ઘી કોડિયા વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે ભુવો પડતા ઇકો કાર ભુવામાં ફસાઈ….

Share

 
ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભી બેન તંબાકુવાલા ના વોર્ડ નંબર ૭ માં ઘી કોડિયા વિસ્તારમાં આજ રોજ વરસાદી માહોલ વચ્ચે રસ્તા ઉપર ભુવો પડતા ભુવા માં એક ઇકો કાર ફસાઈ હતી….જોકે સહનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…

અત્રે ઉલ્લેખનીય છે જે તાજેતર માંજ જે જગ્યા એ ભુવો પડ્યો છે તે રસ્તાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.અને ફોટોગ્રાફી કરી રાજકીય નેતાઓએ વાહ વાહી પણ લૂંટી હતી..ત્યારે હાલ પડેલ રસ્તા ઉપર નો ભુવો શુ તકલાદી કામગીરી કે ભ્રષ્ટાચાર અચરાયા છે જેવી બાબતો લોકો વચ્ચે ચર્ચા નું કેદ્ર બનવા પામી છે….

Advertisement

Share

Related posts

બાલવાડીના બાળકોનો કોળિયો છીનવી તેને બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં પાંચ આરોપીઓની અટકાયત….

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે આજરોજ ડ્રોઈંગ કોમ્પીટીશન આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

રાજપીપળામાં સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!