Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત જીલ્લાના ઉમરપાડા માંગરોળ ખાતે ત્રિવિધ કાર્યકમો યોજાયો.ઉમરપાડા માં 750જેટલાં વિદ્યાર્થીઓ, માંગરોળ ના વાંકલ ખાતે 1100થી વધુ વિદ્યાર્થી આદિજાતિ વિભાગની હોસ્ટેલમાં અભ્યાસ કરે છે.

Share

વાંકલ ::

ઉમરપાડા તાલુકાના બિલવણ એકલવ્ય શાળાનું નિરીક્ષણ તેમજ આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોર અને સરકારના જનજાતીય મંત્રી દુર્ગાદાસ ઉઈકે,સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ 750જેટલાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો અને વાડી ખાતે આવેલ સૈનિક સ્કૂલની મુલાકાત લીધી હતી.મીનીવિદ્યા નગર તરીકે ઓળખાતા વાંકલ ખાતે આવી પહોંચતા બન્ને મંત્રીઓનું સ્વાગત ઢોલનગારા, આદિવાસી નૃત્ય સાથે કરાયું હતું.21કરોડ ના ખર્ચે નવા બનેલ કન્યા છાત્રાલય નું મકાન અને 21કરોડનાતૈયાર થયેલ કુમાર છાત્રાલય ની તકતી નું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું.

Advertisement

આદિજાતિ છાત્રાલય માં આર્ટસ, સાયન્સ, કોમર્સ કોલેજના 1100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.


Share

Related posts

ગોધરા નગરપાલિકાની કચેરીની આસપાસ ગંદકીને જાણે શોભા વધારી રહી છે.!!

ProudOfGujarat

નર્મદા જીલ્લાની સ્ટોન ક્રશર (ક્વોરીઓ) ના મશીનમાંથી કિંમતી પીતળ ધાતુની ટોગલ પીન તથા હાફ શીટની ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ

ProudOfGujarat

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!