Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લાકોદરા નજીક થ્રી વ્હીલ ટેમ્પોમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી…

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણના લાકોદરા ગામ નજીક
ગતરોજ સાંજના સમયે એક થ્રી વીલ લોડીંગ ટેમ્પોમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. ટેમ્પોમાં  અગમ્ય કારણોસર  આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જેની જાણ કરજણ ફાયર વિભાગ ને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર જઇને કરજણ ફાયર ટીમે પાણી મારી ને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…

;- યાકુબ પટેલ..કરજણ…

Advertisement

Share

Related posts

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે જનજીવન પર અસર

ProudOfGujarat

સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ડિસ્ટ્રિક્ટ શુટિંગ કોમ્પિટિશનમા ભરૂચ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિએશનના શૂટરોનું શાનદાર પ્રદર્શન…

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!