Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાધલી ગામે 1500 માં જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી ના મૌકા પર ફૈઝ યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું…

Share

શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે ઇન્દુ બ્લડ બેન્ક તેમજ ફૈઝ યંગ સર્કલ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.1500 માં જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી ના મૌકા પર ખાસ આ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાધલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ ના હસ્તે પટ્ટી કાપી બ્લડ ડોનેશન કેમ્પ ની શુભ શરૂઆત કરાઈ.જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ માં કલ્લા ના હજરત સૈયદ મુસ્તાક અલી બાવા ના લાડકા ડોક્ટર સૈયદ મોઈન બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા…

બાઈટ….મૌલાના અયુબ કાદરી..

Advertisement

:- યાકુબ પટેલ..કરજણ…


Share

Related posts

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં NSS વિભાગ દ્વારા ” કોરોના ભગાડી કક્કાથી” શોર્ટ ફિલ્મ બનાવી.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવેદના કાર્યક્રમ નગરપાલિકાના માં શારદા ભવન ખાતે યોજાયો.

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ દ્વારા 60 લાખથી વધુ ખર્ચે તૈયાર થનાર બાળ મંદિર નું ભુમી પુજન કરી ખાતમુહૂર્ત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!