Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાડી નિરાંત મંદિર ખાતે નમો કે નામ રકત દાન કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Share

આદરણીય શ્રીમાન ગણપતસિહ વસાવા પૂર્વ કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યશ્રીના નેજા હેઠળ યોજવામાં આવ્યો જેમાં કર્મચારી ,શિક્ષકગણ, સ્થાનિક યુવાનો ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ વિગેરેએ બ્લડ ડોનેશન કર્યુ વાડી ગામના રૂપસિગ વસાવાએ 42મી વાર રક્તદાન કર્યુ આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ, મામલતદાર રાજુભાઇ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી કોલચા જીલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ અધ્યક્ષ દરિયાબેન, તાલુકા સંગઠન પ્રમુખ અમિષભાઇ, મહામંત્રી વિનોદભાઈ, વિજયભાઈ, સરપંચ ભુપેન્દ્સિહ ,પૂર્વ સરપંચ હરિશભાઇ વાડી ગામના વડીલો, યુવાનો તાલુકાના સરપંચશ્રીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

 

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના ભથાણ ગામે એક સાથે 20 થી વધુ કમળાના કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું.

ProudOfGujarat

CELEBRATING UNITY THROUGH SPORTS અંર્તગત અંકલેશ્વર ખાતે ૩૬ માં નેશનલ ગેમ્સ કાર્યક્રમની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની શિબિર યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!