Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરના જલાલપુરા વિસ્તારમાં આવેલ સૈયદ ફૈઝુલ્લા  બાવા ઉર્ફે સા.મિના રિફાઈ હઝરત મીનાસા બાવા (ર. અ.) 552 માં શરીફની ઉજવણી ધામ ધૂમથી કરવામાં આવી…

Share

જંબુસર જલાલપુરા વિસ્તારમાં આવેલ સપ્રસિદ્ધ હઝરત સૈયદ મીનાસા બાવાનો દરગાહ શરીફ પર આજરોજ મગરીબ ની નમાજ બાદ સંદલ સરીફ ની રસમ  અદા કરવામાં આવી હતી સંદલ સરીફ અસર ની નમાજ બાદ જલાલપુરા વિસ્તારમાં કાડી દરગાહ શરીફ પર ચડાવવામાં આવ્યું હતું વિશેષ દુઆઓ પણ માંગવામાં આવી હતી સૈયદ મીનાસા બાવાની દરગાહ શરીફ નો સંદલ શરીફ ઉત્સાહ ભરે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં અનુ આઓ ઉમ ટી પડ્યા હતા સંદલ શરીફમાં શેખુલ  ઇસ્લામ ટ્રસ્ટના આલીમો હાજર રહ્યા હતા…

:- યાકુબ પટેલ..પાલેજ…

Advertisement

Share

Related posts

બિહાર ટ્રેન દુર્ઘટના પીડિતોના પરિજનોને મળશે 14 લાખની સહાય મળશે.

ProudOfGujarat

ગૃહ રાજ્યમંત્રી સંઘવીની વડોદરા મુલાકાત ટાણે જ રેપ કેસના આરોપી અશોક જૈન પાલીતાણાથી અને અલ્પુ સિંધી હરિયાણાથી ઝડપાયા

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તાલુકા-જિલ્લાકક્ષાએ કલા મહાકુંભ-૨૦૨૧-૨૨ નું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!