Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બાઈક ચોરી કેસમાં આરોપી ઝડપાયો અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસેથી ચોરાયેલી બાઈક મામલે એક આરોપીની ધરપકડ

Share

અંકલેશ્વર પોલીસે રેલવે સ્ટેશન પાસેથી થયેલી બાઈક ચોરીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કોસમડીના સફેદ કોલોનીના રહેવાસી સુનિલ પરબત નાયકને પ્રતિન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે આ કેસની વિગતો મુજબ, પીરામણ ગામના ટાવર બિલ્ડિંગના રહેવાસી મુકેશ રામસિંગ ડામોરે તેમની બાઈક (નંબર-જી.જે.20.એ.એફ.8204) 13મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રોડની સામે દીવાલ નજીક પાર્ક કરી હતી. તેઓ પોતાના વતન દાહોદ ગયા હતા ત્યારે આ બાઈકની ચોરી થઈ હતી.ફરિયાદ બાદ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ભરૂચ એલસીબીએ આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોરોનાની મહામારીમાં બે પત્રકારો ગુમાવ્યા.

ProudOfGujarat

મિસ્ટ્રી : અંકલેશ્વરમાં અગાઉ હત્યાના બનાવમાં સામે આવેલ ચાર આરોપી પૈકી એક આરોપી બાંગ્લાદેશનો આતંકવાદી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું.

ProudOfGujarat

રાજપારડીમાં ચોરીના મોબાઇલ વેચાતા હોવાની આશંકા આ બાબતે સઘન ચેકિંગ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!