Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી

Share

ભરૂચ

સંકલિત બાળ વિકાસ યોજના શાખાજિલ્લા પંચાયત ભરૂચ દ્વારા “રાષ્ટ્રીય પોષણ માસ૨૦૨૫” નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ તથા એનિમિયા નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ઉજવવામાં આવે છે વર્ષે ૮મો પોષણ માસતા.૧૬ ઓક્ટોબર૨૦૨૫ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવાઇ રહ્યો છે.ત્યારે ભરૂચ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના શાખાજિલ્લા પંચાયત ભરૂચ દ્વારા મુખ્ય કાર્યક્રમ ભરૂચ જિલ્લાના  આમોદ ખાતે  યોજાયો હતોજેમાં પાણી અને સ્વચ્છતા વિભાગજળ શક્તિ મંત્રાલય,  જિલ્લા તંત્રના વિવિધ અધિકારી કર્મચારીઓઆંગણવાડીના બાળકોશાળાના વિદ્યાર્થીઓશિક્ષકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાકાર્યક્રમમાં સૌએ “પોષણ શપથ” પણ લેવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કેભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર પણ સગર્ભા સ્ત્રીઓધાત્રી માતાઓકિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી “રાષ્ટ્રીય પોષણ માસ – ૨૦૨૫” નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.

 

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા તાલુકામાં પાડા ગામે બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત, એક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અમરેલીમાં બિસ્માર બન્યો આ વર્ષો જૂનો પુલ આખરે ક્યારે જાગશે તંત્ર લોકો ને પડી રહી છે તકલીફો..?? જાણો વધુ  

ProudOfGujarat

નડિયાદ : ડભાણ ભાગોળમાં અકસ્માતમાં વીજપોલ જમીનદોસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!