Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુર-કરગટ રોડ પર મામાદેવ મંદિર પાસે જુગાર રમતાં 3 ઝબ્બે

Share

ભરૂચ.
નબીપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નબીપુર કરગટ ગામ વચ્ચે આવેલાં મામાદેવ મંદિર પાસે ઝાડ નીચે કેટલાંક લોકો જાહેરમાં જુગાર રમે છે. જેના આધારે નબીપુર પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે જુગાર રમતાં  સુરેશ ડાહ્યા પરમાર, અનવર ભીખા વસાવા તેમજ રણજીત ડાહ્યા બારિયાને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં રોકડા રૂપિયા 1900, એ મોબાઇલ તેમજ એક એક્ટિવા મળી કુલ 25 હજારનો મુદ્દામાલ ટીમે જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ પોલીસે નબીપૂર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

નડિયાદ : ડભાણ સ્વામિનારાયણ મંદિરનો 135 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

રિપીટર વિદ્યાર્થીઓ સાથે બોર્ડમાં આ વર્ષે 2 થી 3 લાખ વિદ્યાર્થીઓનો વધારો થશે.

ProudOfGujarat

હિરા જોટવા, તેમના પુત્ર તેમજ બન્ને એજન્સીઓની ઓફિસોમાં પોલીસ તપાસ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!