Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પણિયાદરા ગામે 11 હજાથી વધુની રોકડ સાથે 7 જુગારિયા ઝડપાયાં

Share

દહેજ પોલીસે ગામના ભગત ફળિયામાં દરોડો પડ્યો હતો

ભરૂચ.

Advertisement

દહેજ પોલીસનો કાફલોપણિયાદરા આવેલાં ભગત ફળિયામાં પાછળના ભાગે કેટલાંક શખ્સોએ જાહેરમાં જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે દહેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે તુરંત એક્શનમાં આવી હેકો. દિપજય, કોન્સ્ટેબલ સેતાનસિંહ, અરવિંદ કુમાર, પરેશભાઇ સહિતનાઓએ તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇને જુગારિયાઓમાં નાસભાગ થઇ ગઇ હતી. જોકે, તમામ 7 જુગારિયાઓને દબોચી લીધાં હતાં ટીમે ભારત છીતુ વસાાવ, રાહુલ રાજેશ ઠક્કર, મુન્ના રમેશ વસાવા, રમેશ ચંદુ વસાવા, રાકેશ રમેશ વસાવા, ભીખા રમેશ વસાવા તેમજ અક્ષય કાંતિ વસાવાની ધરપકડ કરી તેમની અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં રૂપિયા સહિત કુલ 11 હજારથી વધુની રોકડ સહિતનો મુદ્દામાલ દહેજ પોલીસે જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરમાં ભંગારનાં ગોડાઉનોમાં ભીષણ આગથી અફરાતફરી, ૫ થી વધુ ફાયરની મદદથી આગ પર મેળવાયો કાબુ.

ProudOfGujarat

કપડવંજ : લાખોનો ચૂનો ચોપડનાર મહિલાની ધરપકડ : રાજ્યવ્યાપી કરોડોના કૌભાંડની આશંકા.

ProudOfGujarat

ગુજરાત ના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજી એ સંસ્કૃત માં શપથ ગ્રહણ કર્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!