Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં બે વર્ષ નાસ્તા-ફરતા નેત્રંગ ના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. 

Share

રાહુલ વસાવા વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકે પણ 3 અને ડેડીયાપાડા પોલીસ મથકે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ છે. ચોક્કસ માહિતી અને હ્યુમન ઇન્ટેલ ની મદદ થી પોલીસે ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા પોલીસ મથક ના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ટેકનિકલ એનાલિસ્ટ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ ની ટીમ એક્ટિવ કરી હતી. નેત્રંગ તાલુકા મૌઝા ગામ હાથા કુંડી શાંતિનગર ખાતે રહેતા રાહુલ રમેશ વસાવા અંગે સર્વેલન્સ ટીમ ચોક્કસ માહિતી મળી મળતા તેને ઝડપી પાડ્યો હતો. અને તેને પોલીસ મથકે લઇ આવી હતી. તેની પૂછપરછ અને તેના ગુનાહિત ઇતિહાસ પોલીસે તપાસ તા તેની સામે નેત્રંગ પોલીસ મથકે 2018 થી 2022 સુધી માં 3 પ્રોહિબિશન એક્ટ હેઠળ ના ગુના તેમજ ડેડીયાપાડા ખાતે 2024 માં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. પોલીસ હાલ તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં શેરપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય : રહીશોને ભારે હાલાકી.

ProudOfGujarat

ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે ફેટ દીઠ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો દૂધ ઉત્પાદકોને કેટલો મળશે વધારો

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામા વરસાદી માહોલથી લીલીછમ વનરાજી છવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!