Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી વલી બાપુ દશાંનવાલા પ્રાથમિક શાળા, ભરૂચના વિદ્યાર્થીઓનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમા ઝળહળતો વિજય

Share

યોજાયેલ CRC કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં અત્રેની શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ભાગ લીધેલ હતો.

જેમાં વિભાગ 2 : કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો. આ વિભાગમાં વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવેલ છે. જેમાં માર્ગદર્શક શિક્ષક પટેલ મુ.નઇમ બસીર અને વિદ્યાર્થીનું નામ : મેમણ મુ.ઉમર છે. વિભાગ 1 : ટકાઉ ખેતી આ વિભાગમાં વિદ્યાર્થીઓએ  દ્વિતીયનંબર મેળવેલ છે. જેમાં માર્ગદર્શક શિક્ષક પટેલ ફયાઝ યુસુફ અને વિદ્યાર્થીનું નામ દેસાઈ મુ.સાદ છે. વિભાગ 3 : ગ્રીન એનર્જી જેમાં વિદ્યાર્થીઓએ તૃતીય નંબર* મેળવેલ છે. માર્ગદર્શક શિક્ષક : ઢેકા યાસીન યુનુસ અને વિદ્યાર્થીનું નામ નમાજી સિબ્તૈન હારુનછે. આ જ્વલંત સફળતા માટે શાળાના આચાર્યા સુતરીયા મહેફુજાબેન અને મુન્શી પરિવાર તરફથી તમાામને અભિનંદન પાઠવવામા આવ્યા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જગ્યાઓ પરથી બાઇક ચોરી કરનાર ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

ડેડીયાપાડા વન વિભાગે ખેરના લાકડા સહિત 4.80 લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપી લીધા.

ProudOfGujarat

ખંભાળિયા-જામનગર માર્ગ પર કાર અકસ્માતમાં રાવલ નગરપાલિકાના બે કર્મચારીઓના કરૂણ મૃત્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!