Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના વાંકલ ગામે આવેલ અંબિકા જવેલર્સ સોનાની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ.

Share

વાંકલ ::

માંગરોળ તાલુકાના પોલીસ સ્ટેશન જવાનાં રસ્તા પર અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.બાઇક ઉપર આવેલા બે ઈસમો દ્વારા તાળું તોડવાનો પ્રયાસ કરાયોહતો.દુકાનનું તાળું નહીં તોડાતાં તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.આ તસ્કરોની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.દુકાન માલિકે સમગ્ર ઘટનાની જાણ પોલીસ મથકમાં કરી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.ચોરીની ઘટનાના ન બનતા દુકાનદારે હાશકારો અનુભવ્યો હતો.પોલીસ પેટ્રોલિંગ વધારે એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

વાગરા: સાયખા GIDC માં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ, કારણ અકબંધ

ProudOfGujarat

ખેડા જિલ્લામાં 7 સ્થળેથી સિરપનો જથ્થો પકડાયો

ProudOfGujarat

નેત્રંગમાં સ્વામીનારાયણ સંપ્રદાય ધ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!