Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીજયંતીની પૂર્વસંધ્યાએ પાલેજ હાઈસ્કુલ દ્વારા રેલીનું આયોજન

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

પાલેજ હાઇસ્કુલ પાલેજ દ્વારા ૨ ઓક્ટોબરના રોજ ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતી હોવાથી મંગળવારની પૂર્વસંધ્યાએ સ્વચ્છતા જાળવો અભિયાન તેમજ પ્લાસ્ટિક બંધ કરી દેશ બચાવો નાં સૂત્રોચાર કરી જનજાગૃતિ અર્થે વિદ્યાર્થીઓએ રેલી દરમ્યાન સુત્રોચાર કર્યા હતા. આ રેલી પાલેજ હાઇસ્કુલ થી નીકળી હતી.જેમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની રેલી બજારમાં થઈ સમસ્ત પાલેજ નગરમાં ફરી હતી.હાઇસ્કુલ નાં આચાર્ય શ્રી. સલીમ ભાઈ જોલી તેમજ શિક્ષકોએ રેલી નું સુંદર આયોજન કર્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં મહિલાઓ અને કુમારિકાઓએ મહાદેવની પૂજા કરી કેવડાત્રીજ વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

તમિલનાડુ ખાતે વિદ્યાર્થીની આત્મહત્યા અંગે નડિયાદ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

જંબુસરમાં આકરી ગરમીમાં રીક્ષા ચાલકની ચાલતી ફરતી પરબ લોકોની તરસ બુઝાવી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!