Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોસાલી પ્રાથમિક શાળામા વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ વિષય પર નાયબ ઇજનેર ડી.જી વસાવા ના અધ્યક્ષ સ્થાને ચિત્ર સ્પર્ધા યોજાઈ.

Share

“સેવા પખવાડા” કાર્યક્રમ અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” અને “ઈલેક્ટ્રિકલ સેફ્ટી અવેરનેસ” કાર્યકમ અંતર્ગત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે “ વિદ્યુત સલામતી અને ઉર્જા સંરક્ષણ ” વિષય પર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના ના નાયબ ઈજનેરશ્રી ડી.જી. વસાવા ના અધ્યક્ષ સ્થાને મોસાલી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ 80 જેટલા બાળકો એ ભાગ લીધો ભાગ લેનાર તમામ બાળકોને નાયબ ઇજનેર ડી જી વસાવા, તેમજ સ્ટાફ દ્વારા ઇનામ આપવામાં આવેલ તેમજ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામ, રોકડ રૂપિયા પણ આપવામાં આવેલ હતા ડી.જી વસાવા સાહેબે પોતાના વક્તવ્યમાં ઉર્જા બચાવો અંતર્ગત માહિતી બાળકોને ખુશ કરી દીધા હતા શાળાના આચાર્યશ્રી વાસંતીબેન વસાવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઈમરાન ખાન પઠાણ એ તેઓનો આભાર માન્યો હતો…

:- યાકુબ પટેલ..પાલેજ…

Advertisement

Share

Related posts

નડિયાદ પશ્ચિમમાં રખડતાં ઢોરે મહિલાને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં મોતને ભેટેલા દર્દીઓની સહાય માટે કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ.

ProudOfGujarat

વાસ્તવિક જીવનના હીરો સોનુ સૂદ પરિવાર સાથે પર્યાવરણને અનુકૂળ ગણપતિ વિસર્જન કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!