Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યોજના અંતર્ગત ૧૬ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમને વ્યવસાયિક તાલીમ અપાય છે

Share

ભરૂચ
ગુજરાતના બાળકોકિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણને સુધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું એટલે વર્ષ ૨૦૧૮માં શરૂ થયેલી “પૂર્ણા“-PURNA –પ્રીવેન્સન  ઓફ  અન્ડર  ન્યુટ્રીશન  એન્ડ  રીડક્શન ઈન ન્યુટ્રીશનલ એનીમીયા યોજના યોજના હેઠળ રાજ્યની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ લાભ મેળવી સુપોષિત બની રહી છે.    

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના નેતૃત્વ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપશેના માર્ગદર્શન હેઠળ  યોજના કિશોરીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છેજેમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને  જતી તમામ 20827 કિશોરીઓનો સમાવેશ થાય છેજેમાં 13762 શાળાએ જતી અને 7065  શાળાએ  જતી કિશોરીઓનો સમાવેશ થાય છેઆર્થિક રીતે નબળા વર્ગની કિશોરીઓ માટે  યોજના આશાનું કિરણ બની છે.પૂર્ણા યોજના ભવિષ્યના ભવિષ્યને વધુ સ્વસ્થ અને સશક્ત બનાવવાનો એક મજબૂત પાયો સાબિત થઈ રહી છે યોજના માત્ર કિશોરીઓની પોષણની ઉણપને દૂર કરવા પૂરતી સીમિત નથી  યોજના કિશોરીઓને જીવનના પડકારોનો સામનો કરવા માટે પણ સશક્ત બનાવે છે.

પોષણ સંબંધિત સેવા:

પૂર્ણા યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં મહિનાના ચોથા મંગળવારે "પૂર્ણા દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે દિવસે કિશોરીઓને પૂર્ણા શક્તિ THRના ચાર પેકેટ આપવામાં આવે છે ઉપરાંત આરોગ્ય વિભાગના સહયોગથી તેમને વિનામૂલ્યે આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છેતેમનું દર

ત્રણ મહિને હિમોગ્લોબીનનું સ્તર તપાસવામાં આવે છેવર્ષમાં બે વાર ઓગસ્ટ અને ફેબ્રુઆરી મહિનામાં તેમને કૃમિનાશક ગોળીઓ પણ આપવામાં આવે છેપોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આંગણવાડી કેન્દ્રોમાં કિશોરીઓનું વજન અને ઊંચાઈ નિયમિત રીતે માપીને બોડી માસ ઈન્ડેક્સ પણ માપવામાં આવે છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ મોવી રોડ પર હિટ એન્ડ રનની ઘટના, ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત નીપજયું

ProudOfGujarat

કરજણ તાલુકાના ખેરડા ગામે સરગવો તોડવા જતા વિજ કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

દહેગામ-કરમાડ ગામે બકરાચોરોનો આતંક, ૭ પશુઓની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!