Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સફાઈ અભિયાનમાં યોગદાન આપવા બદલ શ્રેષ્ઠ સફાઈ કામદાર અને શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માન કરાયું

Share

ભરૂચ 

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધીજયંતી નિમિત્તે  સ્વચ્છતા  હી સેવા અંતર્ગત નગર પાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સ્વસ્થ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઈઝર અને સફાઈ અભિયાનમાં યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.

ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વસ્થ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંર્તગત  સ્વચ્છતા રેલી સ્વચ્છ વોર્ડ સ્પર્ધા સહીતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં શહેરની શૈક્ષણીક અને સામાજીક સંસ્થાઓ જોડાઈ હતી.  સામાજિક સંસ્થા અને  વિદ્યાર્થીઓએ નિબંધ લેખન અને રંગોળીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાથે વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

Advertisement

Share

Related posts

ભરૂચ : જગન્નાથજીની શોભાયાત્રામાં પરિણામલક્ષી ફરજ બજાવવા બદલ પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવતા જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટિલ.

ProudOfGujarat

લ્યો કરો વાત શેઠની,શિખામણ ઝાંપા સુધી ! વિભાગીય નાયબ નિયામક ની સૂચનાઓને ન ગણકારતું વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર નું નઘરોળ તંત્ર !

ProudOfGujarat

ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડે:વારાણસીમાં ‘જંગ-એ-એલાન’ના નામથી પોસ્ટરો :જબરો રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!