Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનો કુખ્યાત બુટલેગર નવાબ ઇમરાન દિવાન ઝડપાયો બે ખેપિયાઓ પણ ઝડપાયા.

Share

ભરૂચ પોલીસે નવાબ ઇમરાન દિવાનને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો સાથે બીલીમોરાના બે ખેપિયાઓને પણ ઝડપી લીધા હતા ભરૂચ શહેરમાં એસટી ડેપો નજીક હવે તો ઇમરાન દિવાન કે જે છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનો વેપલો કરતો હતો અને અનેક વખત ઝડપાયા છે. પેલા ઇમરાન દીવાને બીલીમોરા ખાતે રહેતા રવિ નામના બે ખેપિયાઓ પાસે વિદેશી દારૂ મંગાવ્યો હતો અને રેલવે સ્ટેશન નજીક ઇમરાન તેઓ પાસેથી દારૂની ડિલિવરી લેતા જ શહેર પોલીસના હાથે ઝડપાયો હતો પોલીસે 59000 વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા તેઓ સામે શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અદ્દલ કરીના કપૂર જેવો દેખાય છે જહાંગીર અલી ખાન: જુઓ તેના દીકરાની પહેલી ઝલક

ProudOfGujarat

નથી રહી કોઈ અપેક્ષા આપની પાસે પ્રેમની, હું જ પ્રેમમાં પાગલ આપને તકલીફ દઇ બેઠો…

ProudOfGujarat

અંકલેશ્વર નજીક NH 48 પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ બિસ્માર માર્ગ અને સાંકડો આમલાખાડી બ્રિજ મુખ્ય કારણ મુસાફરો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!