Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા સ્તરીય કેમ્પ – “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન ( તમારી મૂડી, તમારો અધિકારનો ) કાર્યક્રમ યોજાશે

Share

ભરૂચ 
ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન – તમારી મૂડીતમારો અધિકાર” અંતર્ગત  શારદા ભવનઅંકલેશ્વરજિનવાલા કમ્પાઉન્ડ ખાતે જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ગુરુવાર૧૬ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યેશારદા ભવનઅંકલેશ્વર ખાતે યોજાનાર છે. નાગરિકોને તેમની રકમ પરનો અધિકાર પ્રાપ્ત કરાવવો તથા નાણાંકીય જાગૃતિ વધારવી છે. આ કેમ્પમાં તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ અને વીમા કંપનીઓ પોતાના સ્ટૉલ ઉભા કરશે. જ્યાં નાગરિકોને તેમની અનક્લેમ્ડ થાપણો, રકમએકાઉન્ટ્સ તથા ડી.ઈ.એ.એફ. (Depositor Education and Awareness Fund) દાવાઓ અંગે માહિતી,ચકાસણી તેમજ તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવનાર છે.

Share

Related posts

અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ કરાઇ

ProudOfGujarat

csk: ધોનીને રમતો જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા આ બાળકો: ધોનીએ આપી ખાસ ભેટ

ProudOfGujarat

કોરોના રસીનો બીજો ડોઝ લેવાની સમય મર્યાદા 42 દિવસ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!